ચૂંટણી / ધોનીએ પત્ની સાથે વોટ કર્યા પછી કર્યુ આ કામ, જાણી તમે પણ કરશો 'સલામ'

ms dhoni caste his vote in ranchi video with ziva dhoni lok sabha elections 2019

કેપ્ટન કૂલ આશરે 2 વાગ્યે રાંચીમાં મતદાન કરવા પહોંચ્યો તો પોલિંગ બૂથ પર એને જોનાર લોકોની ભીડ ઊમટી. મતદાન કર્યા બાદ ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો પણ મૂક્યો. ઝારખંડમાં આજે ચાર લોકસભા સીટો પર મતદાન કરવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ