Happy Birthday Dhoni / જ્યારે કેપ્ટન કૂલ ધોનીએ રચ્યો હતો ઈતિહાસ, તેના આ 5 રેકોર્ડ્સ સુધી પહોંચવું છે અશક્ય

Ms Dhoni Birthday Special: Five Dhoni Records That Might Not Be Broken

મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ છે જેણે ભારતીય ક્રિકેટમાં એક આગવી ઓળખ બનાવી છે. વિરોધી ટીમને કેવી રીતે હરાવવી ભાગ્યે જ કોઈ ધોનીથી સારું જાણતું હશે! કેપ્ટન કૂલ તરીકે પ્રખ્યાત ધોનીએ તેની કેપ્ટન્સી હેઠળ ટીમ ઈન્ડિયાને ઘણી યાદગાર પળો આપી છે. એટલું જ નહીં ધોનીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટન અને ફિનીશર્સમાં થાય છે. 16 વર્ષની કારકીર્દિમાં ધોનીએ પોતાના નામે અનેક રેકોર્ડ બનાવ્યા. 7 જુલાઈ 1981ના રોજ જન્મેલા ધોનીએ ક્રિકેટમાં એ બધું જ હાંસલ કર્યું જેનો તે હકદાર હતો. આજે 7 જુલાઈએ તેનો 39મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર અમે તમને ધોનીના પાંચ રેકોર્ડ જણાવવા જઈ રહ્યા છીએ, જેને તોડવા ખૂબ જ મુશ્કેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ