IPL 2022 / VIDEO:રજનીકાંત સ્ટાઇલમાં બસનો ડ્રાઇવર બન્યો ધોની, રસ્તા વચ્ચે જ ઉભી રાખી દીધી બસ

ms dhoni become bus driver in ipl 2022 schedule indian premier league

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાના પ્રશંસકોને નવા લુકથી હેરાન કરી નાખે છે. આ વખતે પણ તેમણે કઈક આવુ કર્યુ છે. તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગના થોડા દિવસ પહેલા બસ ડ્રાઈવર બન્યાં છે. તેમણે બધાને બેસાડીને બસ પણ ચલાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ