ઈવેન્ટ / ધોનીએ કોથળામાંથી બિલાડું કાઢ્યું, દેશ આખાના ધબકારા વધારીને આખરે કર્યું આવું એલાન

MS Dhoni Announcement : Thala Launches OREO Biscuits

ધોનીએ શનિવારે એવું એલાન કર્યું હતું કે તે રવિવારે એક મોટું એલાન કરીશ પરંતુ ધોનીએ તો કોથળામાંથી બીલાડું કાઢ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ