વાયરલ / ક્રિકેટ છોડ્યા બાદ હવે આ ગેમમાં ઈન્ટ્રેસ્ટ બતાવી રહ્યો છે MS ધોની, અમેરિકાથી વાયરલ થયો VIDEO

ms dhoni and kapil dev watching us open 2022 video viral

ભારતને તેમની કેપ્ટનશીપમાં પ્રથમ અને બીજો વનડે વર્લ્ડ કપ જીતાડનાર બે દિગ્ગજ ખેલાડીઓ અમેરિકા પહોંચી ગયા છે. ખાસ વાત એ છે કે હવે બંને ક્રિકેટમાં નહીં પરંતુ અન્ય કોઈ રમતમાં રસ દર્શાવી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ