IPL 2020 / લાંબા સમય બાદ મેદાન પર પરત ફરશે ધોની, અન્ય ટીમો કરતા પહેલા UAE પહોંચી કરશે આ કામ

Ms Dhoni And His Team Chennai Super Kings Planning To Arrive Early In Uae For Ipl 2020

કોરોના વાયરસના કારણે સ્થગિત થઇ ગયેલ આઇપીએલ હવે આખરે યુએઈમાં રમાવાની છે અને 19મી સપ્ટેમ્બરથી શરૂઆત થવાની છે. એવામાં ટૂર્નામેન્ટમાં ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પોતાની તૈયારીમાં કોઈ કમી છોડવા માંગતા નથી.     

બ્રેકિંગ ન્યૂઝ