શક્તિશાળી / દુશ્મનોના દાંત ખાટા કરી નાંખશે ભારતની આ મિસાઇલ, વાયુસેનાની તાકાતમાં કરશે વધારો

mr sam missile joined the air force know how dangerous it is

ભારતીય વાયુસેનામાં વધુ એક શક્તિશાળી એર મિસાઈલ સામેલ થઈ છે. જેનું નામ મીડિયમ રેન્જ સર્ફસ ટૂ એર મિસાઈલ એટલેકે MR-SAM છે. આ મિસાઈલ 70 થી 100 કિલોમીટર સુધી આક્રમણ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ