સ્વીકારી હાર / ઘણુ શીખવાડ્યુ હોવા છતાં આ કામ ના કરી શક્યા આમિર ખાન, માની લીધી હાર

mr perfectionist aamir khan could not do rrr hookstep

બોલીવુડ અભિનેતા આમિર ખાનને મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. એવુ કોઈ કામ નથી જે આમિર ખાન ના કરી શકે પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં આમિર ખાને બીજા અભિનેતાઓ સામે ઘૂંટણિયે પડી ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ