મહામારી / મિ.ઈન્ડિયા રહી ચૂકેલા 34 વર્ષના ઈન્ટરનેશનલ બોડી બિલ્ડરનું વડોદરામાં કોરોનાથી નિધન

Mr India Jagdish Lad succumbs to COVID-19

34 વર્ષીય ઈન્ટરનેશનલ બૉડી બિલ્ડર અને મિસ્ટર ઈન્ડિયા રહી ચૂકેલા જગદીશ લાડનું શુક્રવારે વડોદરામાં કોરોના વાયરસથી નિધન થઈ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ