બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ક્રિકેટ રમતી જ્હાન્વીની નકલ ઉતારવા લાગ્યો રાજકુમાર, ચાલ પર પેટ પકડી હસી પડશો

VIDEO / ક્રિકેટ રમતી જ્હાન્વીની નકલ ઉતારવા લાગ્યો રાજકુમાર, ચાલ પર પેટ પકડી હસી પડશો

Last Updated: 12:17 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MR And MRS Mahi: મિસ્ટર એન્ડ મિસિઝ માહીની શૂટિંગ વખતે રેકોર્ડ કરવામાં આવેલો BTS વીડિયો જોઈને લોકો પોતાનું હસવું નથી રોકી શકતા. વીડિયોમાં રાજકુમાર રાવ જાહ્નવી કપૂરની મિમિક્રી કરતા જોવા મળી રહ્યા છે.

રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિઝ માહીને લઈને સતત ચર્ચામાં છે. ફિલ્મ 31 મેએ થિએટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ તેના પહેલા ફિલ્મની સ્ટાર કાસ્ટ સતત પ્રમોશન એક્ટિવિટીમાં લાગી ગઈ છે.

ફિલ્મની લીડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેણે બુધવારે એક BTS વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે શૂટથી પહેલા નેટ પ્રેક્ટિસ કરતા જોવા મળી શકે છે.

રાજકુમાર રાવની કોમેડી

હકીકતે જાહ્નવીય કપૂરે જ્યારે પહેલી વખતે ક્રિકેટ પેડ અને હેલમેટ પહેર્યા તો તેની માટે તે થોડી અનકમ્ફર્ટેબલ હતું. જેના કારણે જાહ્નવી કપૂર થોડી અલગ રીતે ચાલી રહી હતી અને ત્યાં સેટ પર હાજર રાજકુમાર રાવે એક્ટ્રેસની નકલ ઉતારવાનું શરૂ કરી દીધુ.

વધુ વાંચો: આજે બુદ્ધ પૂર્ણિમા: જાણો પૂજા મુહૂર્ત- પૂજા વિધિ, મંત્ર-દાન અને ઉપાય

આ વીડિયોને ક્રૂમાં કોઈએ રેકોર્ડ કરી લીધો અને જાહ્નવી કપૂરે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. વીડિયો પર લોકોના કમેન્ટ્સ પણ આવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

janhvi Kapoor MR And MRS Mahi Entertainment News જ્હાન્વી કપૂર Rajkummar Rao
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ