મદદ / ઇમરાનને ચેલેન્જ કરનારા PAK નેતાએ PM મોદી પાસે ભારતમાં શરણ આપવા કરી માગ

MQM founder Altaf Hussain appeals to PM Modi for asylum

પાકિસ્તાનની મુત્તહિદા કોમી મૂવમેન્ટ (MQM)ના સંસ્થાપક અને હાલમાં જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને PoK ના મુદ્દે ચેલેન્જ કરનાર અલ્તાફ હુસેને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મદદ માગી છે. અલ્તાફ હુસેને PM મોદી પાસે પોતાને તેમજ તેમના સહયોગીઓને ભારતમાં શરણ આપવા અપીલ કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x