બિઝનેસ / RBIનો સામાન્ય જનતાને ઝટકો, સતત બીજી વખત જોવા નહીં મળે EMIમાં ઘટાડો

MPC keeps repo rate unchanged at 5.15%

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં કોઈ ઘટાડો કર્યો નથી. આ સતત બીજી નાણાકીય સમીક્ષા બેઠક છે જેમાં આરબીઆઈએ રેપો રેટ સ્થિર રાખ્યો છે. આ અગાઉ ડિસેમ્બરમાં પણ સેન્ટ્રલ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જેથી 2019ની પ્રારંભિક 5 નાણાકીય સમીક્ષા બેઠકમાં રેપો રેટ સતત 5 વખત ડિડક્ટ કરવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ