OMG / અહીં જપ્ત કરાયો 1.5 કરોડનો દુર્લભ સાપ, તસ્કરોએ આ રીતે રાખ્યો હતો છુપાવીને

mp police rescued red sand boa snake

મધ્યપ્રદેશના રાજગઢના નરસિંહગઢમાં પોલીસે 5 ચોરને ઝડપીને 1.25 કરોડ રૂપિયાની કિંમતના રેડ સેંડ બોઆ સાપને બચાવી લીધો હતો. રવિવારે પાંચ ચોર આ સાપને લઇને બજારમાં વહેંચવા જતા હતા. ત્યારે જ સ્થાનિક પોલીસે આ તમામ ચોરને ઝડપીને સાપને બચાવી લીધો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ