Article 370 / ઓવૈસીના તીખા પ્રહાર, સરકારને કાશ્મીરીઓથી નહીં કાશ્મીરની જમીનથી પ્રેમ છે

mp owaisi pm modi government kashmir policy article-370

કાશ્મીરની સ્થિતિને લઈને અસદુદ્દીન ઓવૈસીએ સવાલ ઉઠાવ્યા છે. ઈદ નિમિત્તે પોતાના કાર્યકર્તાઓએ સંબોધતા સમયે એવૌસીએ કાશ્મીર મામલે સરકારને સવાલ કર્યા કે કાશ્મીરના  લોકોને ઘરમાં કેદ કેમ કરવામાં આવ્યા? કશ્મીરના લોકો ખુશ છે તો કલમ 144 કેમ લગાવાઈ? આ સાથે જ ઓવૈસીએ ભાજપને સત્તાની ઘેલછા હોવાનો આરોપ લગાવ્યો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ