આક્ષેપ / સાંસદ નુસરત જહાંએ કહ્યું, ભાજપ સત્તામાં આવ્યું તો મુસ્લિમોના આવા દિવસો આવશે

MP Nusrat Jahan said, if BJP comes to power, such days will come for Muslims

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એકબીજા પર આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. આ વખતે શાસક પક્ષ તૃણમુલ કોંગ્રેસ TMC ના સાંસદ નુસરત જહાંએ ભાજપ વિશે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ભાજપને કોરોના વાયરસ કરતા વધુ ખતરનાક વાયરસ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ પાર્ટી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે રમખાણો કરાવે છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે જો ભાજપ સત્તામાં આવશે તો મુસ્લિમોના ખરાબ દિવસો શરૂ થઈ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ