ચૂંટણી / 'કોંગ્રેસ આવે છે ગુજરાતમાં' સોન્ગ પર સાંસદે કર્યો ડાન્સ, જુઓ Video

MP Naran Rathva dance performed in Padra

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. ત્યારે કોઇ નેતા હોડીમાં પ્રચાર કરે છે તો કોઇ ગામડાઓમાં જઇને... ત્યારે ગુજરાતમાં એક રાજ્યસભાના સાંસદે રેલી દરમિયાન ડાન્સ કરીને પ્રચાર કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ