રાજકારણ / સાંસદ મોહન ડેલકરે કહ્યું મને રાજીનામા માટે મજબૂર કરનારના નામ જાહેર કરીશ, સરકારી બાબુઓમાં ફફડાટ

MP Mohan Delkar Lashes Out At Officials, Threatens To Resign

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે પોતાના પદ પરથી રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. સાંસદ મોહન ડેલકરે એક વીડિયો વાયરલ કરી કહ્યું કે હું આગામી લોકસભા સત્રમાં રાજીનામુ આપીશ અને રાજીનામુ આપવા માટે કોણ જવાદાર છે તે તમામના નામ ઉજાગર કરીશ. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ