ગેંગરેપ / અહીં 4 દિવસ સુધી FIR ન લેતા ગેંગરેપની પીડિતાએ કર્યો આપઘાત, ફરિયાદ ન લેનાર પોલીસ ઈન્સપેક્ટની ધરપકડ

mp mein bhi hathras jaisa kaand dalit woman gang raped at narsinghpur police refuses to register fir even after 4 days...

મધ્ય પ્રદેશમાં પણ હાથરસ જેવો જ કાંડ થયો છે. અહીં એક દલિત મહિલા ગેંગરેપનો શિકાર બની છે. નરસિંહપુરમાં દલિત મહિલા પર 3 શખ્સે દુષ્કર્મ આચર્યું છે. અહીં પણ પોલીસે બેદરકારી દાખવી છે. પોલીસે 4 દિવસ સુધી ફરિયાદ દાખલ નથી કરી. મધ્યપ્રદેશમાં પણ હાથરસ જેવો જ કાંડ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ