સમર્થન / ભરૂચ-નર્મદામાં ગુંડાતત્વોની પોલીસ સાથે સાંઠગાંઠ, મનસુખ વસાવાનું મોટું નિવેદન

વિધાનસભામાં ગુંડા એક્ટનો કાયદો પાસ થયો છે. આ એક્ટ પર સાંસદ મનસુખ વસાવાએ સમર્થન આપ્યું છે. આ મામલે તેમણે કહ્યું કે, ભરૂચ અને નર્મદામાં રાજકીય વ્યકિતઓ ગુંડાતત્વનો રોલ ભજવી રહ્યા છે. આ કાયદો આવ્યા બાદ હવે જ્યા પણ ગુંડા તત્વોની પોલીસ સાથે સાંઠગાંઠ હશે તેને ખુલ્લા પાડીશું. સાથે જ તેમણે કહ્યું કે, ગુંડાતત્વોની રાજકીય વ્યકિતઓ સાથેની સાંઠગાંઠ અમે તોડીશું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x