VIDEO / હું ટ્રાંસફર નથી કરાવતો, છાતી પર ચડીને તાંડવ કરાવું છું: પોલીસે ભાજપ સાંસદને રોક્યા તો નેતાજી ભડકી ગયાં

mp laxmikant bajpai reacted on stopping the scooty by police video went viral

મેરઠમાં ભાજપના સાંસદ સ્કૂટર પર નિકળ્યા અને પોલીસે રોકી લીધા, બાદમાં સાંસદે પોલીસનો ઉધડો લેતા અલ્ટીમેટમ આપી દીધું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ