મધ્યપ્રદેશ / કારમ ડેમને બચાવવા પહોંચી ભારતીય સેના, CM શિવરાજે કાર્યક્રમ કર્યા રદ્દ, PM મોદી સાથે બીજી વખત કરી વાત

MP karam dam leakage army and NDRF team reached at site CM shivrajsinh inform to PM modi

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં કરમ નદી પર બનેલો ડેમ તૂટવાનો ખતરો છે. વહીવટી ટીમો ડેમને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. સેના અને NDRFની ટીમોની મદદ પણ લેવામાં આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ