હની ટ્રેપ / MPમાં સામે આવી 90 અશ્લીલ વીડિયો ક્લિપ, IAS-IPS સહિતના મોટા માથાઓની સંડોવણી

MP honey trap case officer name involved in this case

મધ્યપ્રદેશનાં બહુચર્ચિત હની ટ્રેપ ઘટના મામલે મોટા નેતાઓ અને અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. હની ટ્રેપ કેસ ખુલતા જ મોટા મોટા અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. પાંચ જેટલી સુંદર મહિલાઓએ પ્રેમજાળ રચીને અનેક લોકોને ફસાવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ