સલાહ / પબ્લિકને ધમકાવવા કરતાં એક્ટિંગ પર ધ્યાન આપ...: ભાજપના દિગ્ગજ નેતાએ અર્જુન કપૂરને આપી સલાહ

mp home minister narottam mishra speaks on arjun kapoors reaction on boycott bollywood

બૉયકોટ બોલીવુડને લઈને અર્જુન કપૂરની પ્રતિક્રિયા પર મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે જનતાને ધમકાવવાને બદલે તે પોતાની એક્ટિંગ પર ધ્યાન આપે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ