શરમજનક / જમીન પર બેસીને લોહી ચઢાવવા મજબૂર બાળકી, હાથમાં બ્લડ બેગ લઈને ઉભી રહી માતા

mp govt hospital blood offered to girl sitting on ground in maihar hospital

સતના જિલ્લાના મૈહર સિવિલ હોસ્પિટલની તસવીરો વાયરલ થવા પર જિલ્લા અધિકારી અનુરાગ વર્માએ ઘટનાને ધ્યાનમાં લઈને સીએમએચઓને ઘટના સ્થળ પર પહોંચીને તપાસના આદેશ આપ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ