નિર્ણય / ભાજપની આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકોનું ત્રણ મહિનાનું વીજબિલ લેવાશે અડધું

mp government gives big relief to consumers of electricity bill

મધ્યપ્રદેશ સરકારે લૉકડાઉનથી બેહાલ થઇ ચુકેલા વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. આ અંતરગર્ત સ્થાનિક, વ્યાવસાયિક અને ઔદ્યોગિક ક્ષેણીના ગ્રાહકોને રાહત આપવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેની જાહેરાત કરતા કહ્યું કે, ઘરે રહેતા હોવાથી લોકોના વીજ બિલ પણ મોટા આવ્યા છે ત્યારે જેમનું એપ્રિલ મહિનામાં 100 રૂપિયા બિલ આવ્યું હોય તેમણે મે,જૂન, જુલાઇમાં 50 રૂપિયાની જ ચૂકવણી કરવાની થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ