હૃદયદ્રાવક કહાની / આઠ કરોડ રૂપિયા ખર્ચ્યા, 50 એકર જમીન વેચાઈ ગઈ, તો પણ ખેડૂતને ભરખી ગયો કોરોના

mp framer dharamjay singh died due to covid after spending 8 crores in treatment

MP ના રહેવાસી ખેડૂત ધરમજય સિંહને કોરોના સંક્રમણ થયા બાદ 50 એકર જમીન વેચી આઠ કરોડ રૂપિયા ખર્ચીને લંડનના ડોકટરો પાસે સારવાર કરાવ્યા બાદ પણ તેઓનો જીવ બચાવી શકાયો ન્હોતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ