આઘાત / VIDEO : પિતાએ બાઈકની ડેકીમાં રાખી બાળકની લાશ, મામાના ખભે ભાણીની લાશ, MPના બે હૃદયદ્રાવક વીડિયો

mp father brought dead body of newborn in bike trunk in singrauli uncle reached with deadbody of niece

મધ્યપ્રદેશમાં એમ્બ્યુલન્સ ન મળવાને કારણે લોકોને પોતાની રીતે લાશ લઈ જવાની ફરજ પડી રહી છે તેવી ઘટનાઓમાં વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ