મોટું કાળજું / ખેડૂત પિતાએ દીકરીના લગ્ન માટે ભેગા કરેલા રૂ.2 લાખ દર્દીઓના ઑક્સિજન માટે આપી દીધા

mp-farmer-donates-rs-2-lakh-kept-for-daughters-marriage-to-buy-oxygen-amid-pandemic

કોરોના મહામારીની બીજી લહેરના કારણે હાલમાં ભારતમાં ભયંકર તારાજી વ્યાપી ગઈ છે, ઓક્સિજન સંકટ, દવાઓની ઉણપ, રસીની અછત વગેરેના કારણે દર્દીઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ