મધ્યપ્રદેશ / ભાજપની ચાલુ સભામાં ખેડૂતનું મોત : કોંગ્રેસે કહ્યું ભાષણ ચાલતુ રહ્યું અને 1 મિનિટનું મૌન કહી 27 સેકન્ડમાં પતાવી દીધું

mp elections farmer died scindia rally 1 minute silence

મધ્યપ્રદેશની 28 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેને લઇને રાજ્યમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને કેટલાય ભાગોમાં સભા અને રેલીઓ યોજાઇ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ