રાજનીતિ / રાજ્યસભા ચૂંટણી નજીક આવતાં MP બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલ થઈ શકે?

mp crisis madhya pradesh maharashtra government congress ncp shivsena

રાજનીતિમાં ગમે ત્યારે સમીકરણો બદલાઇ શકે છે. મધ્યપ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ મોટી રાજકીય ઊથલપાથલ થવાનાં એંધાણ છે. અહેવાલો અનુસાર શિવસેના કોંગ્રેસ-એનસીપીની સાથે પોતાનું અઘાડી ગઠબંધન તોડીને ફરીથી એનડીએનો ભાગ બની શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ