બાગેશ્વર વિવાદ / 'ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરનાર દેશદ્રોહી', MPના કેબિનેટ મિનિસ્ટરનું ચોંકાવનારું નિવેદન

mp cabinet minister usha thakur supporting statement of dhirendra shantri

બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનાં સમર્થનમાં મધ્યપ્રદેશનાં કેબિનેટ મિનિસ્ટર ઊષા ઠાકુરે કહ્યું કે 'જે ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરે છે તે દેશદ્રોહી છે'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ