ચેતવણી જાહેર / Mozilla Firefox યૂઝર્સને મોદી સરકારની મોટી ચેતવણી, કહ્યું- ફટાફાટ કરી લો આ કામ નહીંતર...

mozilla firefox users need to update browser immediately says government

ભારત સરકારે ઈન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે Mozilla Firefoxનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે એક હાઈલેવલ ચેતવણી જાહેર કરી છે. લેટેસ્ટ અપડેટમાં ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે કહ્યું કે મોજિલા ફાયરફૉક્સ પ્રોડક્ટ્સમાં ઘણી સિક્યોરિટી ફ્લોઝ અથવા સુરક્ષા સાથે જોડાયેલી ખામીઓની જાણકારી મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ