Daily Dose / દેશના કોઈ પણ થિયેટરમાં મૂવીની ટિકિટ રૂ.75માં

16 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસ હોવાથી માત્ર 75 રૂપિયામાં કોઈપણ ફિલ્મની ટિકિટ ખરીદી શકાશે. ત્યારે શા માટે આટલી સસ્તી ટિકિટ મળશે તે જાણવા માટે જુઓ આજનું Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ