સ્ટડી / આ રીતે માત્ર 30 સેકન્ડમાં ખતમ થઇ જાય છે કોરોનાનો વાયરસ, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

mouthwash can kill coronavirus in lab in 30 seconds says study

રિસર્ચમાં ફરી એકવાર દાવો કરવામાં આવ્યો છે કે, માઉથવોશનો ઉપયોગ કરવાથી કોરોના વાયરસ ખતમ થઈ જાય છે. લેબમાં રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું છે કે, માઉથવૉશથી આ વાયરસ 30 સેકન્ડમાં મૃત્યુ પામે છે. બ્રિટનમાં કાર્ડિફ યુનિવર્સિટીની સ્ટડી દ્વારા જાણવા મળ્યું છે કે, કેટલાક માઉથવૉશ લાળમાં કોરોના વાયરસને મારવામાં મદદ કરી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ