બેદરકારી / શરમ કરો! હવે વિશ્વનાં સૌથી ઊંચા શિખર પર કચરાનાં ઢગલા, ક્યાં ગયું સરકારી દળ?

Mount Everest has become an ‘open toilet'

એવરેસ્ટ શિખરથી નીચે એટલે કે આઠ હજાર ફૂટની ઊંચાઈએ આવેલી શિબિર નંબર ચાર અને સાઉથ કર્નલ પર ટેન્ટનો બધો કચરો ફેંકવામાં આવ્યો છે. એવરેસ્ટ પર ગયા મહિને એક સફાઈ અભિયાનનું નેતૃત્વ કરનારા શેરપા દાવા સ્ટીવને જણાવ્યું કે, આ ઊંચાઈ પરથી ઓછો ઓક્સિજન, લપસણા ઢોળાવો અને ખરાબ હવામાનના કારણે ટેન્ટ જેવો સામાન નીચે લાવવો બહુ મુશ્કેલ કામ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ