પ્રવાસ / માઉન્ટ આબુમાં માનવમહેરામણ ઉભરાયુ, કોરોનાને હાથતાળી આપી લોકો પહોંચ્યા ગુરુ શીખર

mount abu is open for all

રાજસ્થાનનું એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં દિવાળીમાં લોકો ફરવા ઉમટી પડ્યા છે. 5થી 15 સુધી ચાલનાર આ પર્યટન સિઝન હવે ચરમ સીમા પર છે. છેલ્લા 4 દિવસમાં 25 હજારથી વધુ પર્યટક અહી આવી ચૂક્યા છે અને આ સંખ્યા વધતી જ જઇ રહી છે. કોરોનાને કારણે આ વાદીમાં પ્રવાસી લોકોએ સંજીવની જેવું કામ કર્યુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ