બર્થ ડે / મુકેશ અંબાણીના દિકરાના લગ્નમાં મૌની રોયે કર્યુ હતુ એવુ કામ, જેના કારણે સિક્યોરિટીએ લગાવી હતી ફટકાર

Mouni Roy Threatened To Cancel Her Performance At Akash Ambani Wedding

ટેલિવિઝનમાં ફેમસ થઇને બોલિવુડમાં એન્ટ્રી કરનાર મૌની રોય હાલમાં મોટા સ્ટાર્સની સાથે કામ કરી રહી છે. મૌની રોય ટેલિવિઝનની દુનિયામાં 'નાગિન' નો રોલ પ્લે કર્યો હતો.આજે આ એક્ટ્રેસ પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. જોકે મૌની રોયે મુકેશ અંબાણીના દિકરા આકાશ આંબાણીના લગ્નમાં એવી હરકત કરી હતી જેના લીધે ચર્ચામાં હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ