બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 38 વર્ષની ઉંમરે આ અભિનેત્રીનો બ્લેક બોલ્ડ લૂક, જોઈને તમારા પણ હોશ ઉડી જશે

photo-story

7 ફોટો ગેલેરી

PHOTOS / 38 વર્ષની ઉંમરે આ અભિનેત્રીનો બ્લેક બોલ્ડ લૂક, જોઈને તમારા પણ હોશ ઉડી જશે

Last Updated: 10:20 AM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હોટ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર પોતાની સ્ટાઈલથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી જોવા મળે છે. મૌની રોયના લેટેસ્ટ ફોટોમાં ગ્લેમર્સ લુકમાં જોવા મળે છે.

1/7

photoStories-logo

1. મિલાન ફેશન વીકમાં પહોંચી

હાલામાં જ મૌની રોય મિલાન ફેશન વીકમાં બ્લેક બ્યુટી બનીને પહોંચી હતી. તેને બ્લેક ચશ્મા, ગ્લવ્સ અને ડ્રેસમાં તેનો સિઝલિંગ લુક જોવા મળ્યો. આ અંદાજ જોઈને મૌની રોયના ફેન્સ તેના પર ફિદા થઈ ગયા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. બ્લેક મિની ડ્રેસને મૌનીએ શાનદાર રીતે સ્ટાઈલ કર્યો

મૌની ફેશન વીકમાં બેકલેસ ટાઈ-ઓન ડિટેલ અને પ્લંઝિંગ નેકલાઈનવાળો બ્લેક મિની ડ્રેસ પહેરીને પહોંચી હતી. જેમાં તેને પોતાની કાતિલ અદાઓથી બધાને ચોંકાવી દીધા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કાતિલ અદાઓ

આ ડ્રેસ પર બ્લેક લેસથી પેર્ટન બની છે જે તેને ક્લાસી ટચ આપે છે. તેમજ સ્કર્ટની ફ્રિલ્સ સારી લાગી રહી છે. તેને સારી રીતે સ્ટાઈલ પણ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. લેસ ડીટેલિંગ ગ્લવ્સ અને સ્ટાર્કિંગ્સ જોરદાર લાગ્યા

પોતાના આ ઓલ બ્લેક લુકને સ્ટાઈલિશ બનાવવા માટે મૌનીએ તેની સાથે લેસ ડીટેલિંગવાળા ગ્લવ્સ અને સ્ટોકિંગ્સ પહેર્યા છે. જેના પર ફ્લાવર પેટર્નની સાથે દિલ અને જાળીવાળી ડિઝાઈન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કાળા ચશ્મા અને જૂતા

મૌનીએ આ ડ્રેસની સાથે બ્લેક કલરના ચશ્મા પહેર્યા છે. તેમજ બ્લેક બેગ પણ ઓવરઓલ લુકની સાથે ચર્ચામાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સિમ્પલ હેરસ્ટાઈલ રાખી

મૌનીએ આ લુકની સાથે ફ્રેંચ બ્રેડ બનાવીને સિમ્પલ રાખી. ન્યુડ લિપ્સની સાથે તેનો સટલ મેકઅપ પણ લુકમાં ચાર ચાંદ લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. તસવીરોએ ફેન્સનું દિલ જીતી લીધું

આ તસવીરોમાં મૌની રોય અલગ-અલગ સ્ટાઈલમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે, જેના પર ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

mouni roy milan fashion week 2024 Mouni Roy Photos

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ