ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

લોકડાઉન / 2 મહિનાથી અબુધાબીમાં ફસાઈ છે બોલિવૂડની આ એક્ટ્રેસ, કહ્યું-ચાર દિવસના કપડાં લઈને આવી હતી અને...

Mouni Roy Stuck In Abu Dhabi Amid Lockdown Four Days Clothes

હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે ઘણાં લોકો પોતાના ઘરથી દૂર ફસાઈ ગયા છે. જેમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી મૌની રોય પણ લોકડાઉનને કારણે અબુધાબીમાં 2 મહિનાથી ફસાઈ ગઈ છે. તે એક શૂટિંગ માટે અબૂધાબી પહોંચી હતી અને થોડાં દિવસ માટે તેની ટ્રિપ લંબાવી હતી. જોકે, આ દરમિયાન જ લોકડાઉનની ઘોષણા કરી દેવામાં આવી અને તમામ ફ્લાઈટ્સ પણ રોકી દેવામાં આવી. લાંબા સમયથી ત્યાં હોવાને કારણે તે પરેશાન થઈ ગઈ છે અને તે ભારત પરત આવવા માંગે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ