Video / એક્ટ્રેસ મોની રોયનો એવો વીડિયો સામે આવ્યો કે યુઝર્સ ભડક્યા અને કરી એવી ગંદી કમેન્ટ્સ કે...

Mouni Roy Share video Playing Basketball Trolls call her Plastic Shop

ટેલિવિઝન જગતની જાણીતી એક્ટ્રેસ મોની રોય અત્યારે બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવા મહેનત કરી રહી છે. તે અક્ષય કુમારની સાથે ફિલ્મ ગોલ્ડ અને રાજકુમાર રાવ સાથે મેડ ઈન ચાઈનામાં જોવા મળી ચૂકી છે. સાથે જ તે ટૂંક સમયમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ 'બ્રમ્હાસ્ત્ર'માં પણ જોવા મળશે. આ સાથે જ મોની રોય તેના સ્ટાઈલ અને લુક્સને કારણે પણ ચર્ચામાં રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ