બોલીવુડ / 'નાગીન'ની આ કલાકારને એક પછી એક દમદાર ફિલ્મોની ઓફર

Mouni Roy offered big films by Bollywood

થોડાંક દિવસ પહેલાં ફિલ્મ 'કેજીએફ'માં એક જબરદસ્ત આઇટમ સોંગ 'ગલી ગલી મેં ફિરતા હૈ...'ના રિમિક્સ વર્ઝનથી ખૂબ જ ચર્ચા ઊભી કરનાર મૌની રોયની ઝોળીમાં એક-એકથી ચઢિયાતી ફિલ્મો છે. હાલમાં તે 'રોમિયો અકબર વોલ્ટર', 'બ્રહ્માસ્ત્ર', 'મેડ ઇન ચાઇના', 'મોગુલ' જેવી મોટી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં તેને 'બોલી ચૂડિયા' માટે પણ સાઇન કરાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ