Bollywood / મૌની રોયે છૂપાઇને કરી સગાઇ? ઇન્સ્ટાગ્રામ પર ફ્લોન્ટ કરી એન્ગેજમેન્ટ રિંગ

mouni roy flaunts her ring

ટીવી એક્ટ્રેસ મૌની રોય હાલ લંડનમાં પોતાનો સમય વ્યતિત કરી રહી છે, લંડનમાં મૌની રોય શુટિંગમાં વ્યસ્ત છે. તે સોશ્યલ મિડીયાની મદદથી તે તેમના ફેન્સ સાથે જોડાયેલા છે. મૌની તેના ઇન્સ્ટાગ્રામ પર કોઇકને કોઇક વીડિયો શૅર કરતી જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ