VIRAL / આ જાણીતી એક્ટ્રેસ બિકનીમાં લાગી હોટ અને સિઝલિંગ, તસવીરો ઈન્ટરનેટ પર મચાવી રહી છે ધૂમ

Mouni Roy flaunts her bare back as she enjoys a scenic view in the Maldives

ટીવી જગતમાંથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ મોની રોય સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અંદાજથી હમેશાં છવાયેલી રહે છે. મોનીએ હાલમાં જ કેટલીક હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ