Bold લુક / Mouni Royનો લગ્ન બાદ ફરીથી ગ્લેમરસ અવતાર જોવા મળ્યો, સો.મીડિયામાં Hot તસ્વીરો કરી શેર

mouni roy became very beautiful after marriage showed her beauty

ટીવીની નાગિન અને બોલીવુડની સુંદર અભિનેત્રી મૌની રોય તેના લગ્ન બાદ એક વખત ફરીથી ગ્લેમરસ અવતારમાં પાછી આવી છે. હોળીની રજામાં સેલિબ્રેશન કરવા માટે તે મોરક્કો ગઇ છે. અહીંથી મૌની સતત તેના ચાહકો સાથે તસ્વીરો શેર કરી રહી છે. જેમાંથી અમુક તસ્વીરો એટલી સુંદર છે કે ચાહકો તેને વારંવાર જોઇ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ