લોન્ચ / Motorola Smart TV, Moto E6s ભારતમાં થશે લોન્ચ, જાણો ફિચર્સ

motorola smart tv moto e6s smartphone launching on september 16 know expected features

સ્માર્ટફોન નિર્માતા કંપની Motorola 16 સપ્ટેમ્બરે પોતાનું સ્માર્ટ ટીવીને લોન્ચ કરી શકે છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલા IFA 2019માં લોન્ચ થયેલા સ્માર્ટફોન Motorola Moto E6sને પણ લોન્ચ કરવામાં આવી શકે છે. Moto E6sને ડ્યૂલ રિયર કેમેરા સેટ અપની સાથે બજેટ રેન્જમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ