સેલ / ફ્લિપકાર્ટ પર શરૂ થયું મોટોરોલાના ફોલ્ડેબલ ફોનનું વેચાણ, કેશબેક ઓફર અને ફીચર્સ જાણી ખરીદવાનું મન થઈ જશે

Motorola Razr Price in India, Specifications motorola foldable phone sale begins know flipkart offers

અમેરિકાની મલ્ટિનેશનલ ટેક કંપની મોટોરોલાએ ભારતમાં તેના ફોલ્ડેબલ સ્માર્ટફોન રેઝરનું વેચાણ આજથી શરૂ કરી દીધું છે. તેની ખાસિયતની વાત કરીએ તો આ મોટોરોલા બ્રાન્ડનો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે. જ્યારે ફ્લિપકાર્ડ પર પણ આ સ્માર્ટફોનની ખરીદી પર કેશબેક ઓફર પણ મળી રહી છે. ચાલો જાણી આ ફોનની ખાસિયતો અને ફ્લિપકાર્ટની ઓફર વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ