Motorola Defy / ગજબનો ફોનઃ ઉંચાઈથી ફેંકો કે પછી સાબુથી ધોઈને સાફ કરો, નહીં થાય નુકસાન, સસ્તી કિંમત સાથે જાણો સ્માર્ટ ફીચર્સ પણ

 motorola launches military grade smartphone motorola defy know price and powerful feature

Motorola કંપનીએ એક ખાસ ફીચર્સ સાથેનો ફોન લોન્ચ કર્યો છે. તેના ફીચર્સ હેરાન કરનારા છે. Motorola Defyનો આ ફોન મજબૂત અને શાનદાર છે. ફોન લગભગ 29000ની કિંમતનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ