નિયમ / હેલ્મેટ નહીં પહેરો તો જુઓ કેટલાંનો દંડ થશે, કાયદો લાવવાની તૈયારી

Motor Vehicles Bill with heavy fines to introduce in Parliament

ત્રણ વર્ષથી અટકેલા સેન્ટ્રલ વિહિકલ એક્ટ-૨૦૧૬ને સંસદમાં આ સત્રમાં ફરી વખત રજૂ કરાશે. હેલ્મેટ વગર વાહન ચલાવનાર પર રૂ. ૨,૦૦૦નો દંડ થશે. હિટ એન્ડ રન કેસમાં પીડિતને રૂ. બે લાખના વળતર સહિત ઘણી જોગવાઇઓ આ વિધેયકમાં સામેલ કરાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ