મોટર વ્હીકલ એક્ટ / ટ્રાફિક દંડના નિયમમાં થઈ શકે વધુ એક ફેરફાર, આટલાં દિવસમાં દંડ ના ભર્યો તો...

motor vehicle act  amendment traffic violence penalty

સરકાર મોટર-વાહન કાયદામાં એક સંશોધન કરવા જઇ રહી છે, જેમાં યાત્રા તેમજ પરિવહનના નિયમોનું ઉલ્લંઘન કરવા પર ચલણ ભરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવશે. જો આ સમય મર્યાદામાં જો વાહન માલિક દંડની રકમ ચૂકવશે નહીં તો તેનું લાયસન્સ અથવા વાહન રજીસ્ટ્રેશનનું રિન્યુ કરવામાં નહીં આવે. પરિવહન મંત્રાલયના નિયમોના ડ્રાફ્ટ દ્વારા આ અંગેની જાણકારી સામે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ