લોકપ્રિયતા / સર્વે: દેશના 10 લોકપ્રિય મુખ્યમંત્રીઓમાં ભાજપનો માત્ર એક ચહેરો, જાણો ગુજરાતના CM કયા ક્રમે

MOTN survey says country best performing cm is UP yogi adityanath cm rupani bjp congress

હાલમાં જ એક સર્વે થયો છે જેમાં દેશના લોકપ્રિય મુખ્યમંત્રીઓની લોકપ્રિયતાને લઈને પ્રજાનો મૂડ જાણવામાં આવ્યો છે. આ સર્વેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે પ્રથમ પસંદગી પામ્યા છે. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ સતત ત્રીજી વખત સૌથી લોકપ્રિય CM તરીકે પસંદગી પામ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x